યુવાની માં તણાવ સામે લડવાનો શ્રેષ્ઠ રસ્તો તણાવને દુર કરવાનો હોય છે, પણ વૃદ્ધ અવસ્થામાં સાચો માર્ગ તણાવને સ્વીકારવાનો અને તેની સાથે તાલબદ્ધ થવાનો હોય છે. આ એક ખુબ મહત્વનો ફેર છે, જેને આ વાક્ય દ્વારા બરોબર સૂચવવામાં આવ્યો છે “વાવાજોડા સામે મને ઘાસનું એક પત્તું બનવા દો, અને અડગ દીવાલો સામે પવનની લહેર” આContinue reading “તણાવથી રાહત મેળવવા માટેનો અભિગમ – Approaches to Stress management”
Author Archives: Darshak
તણાવ સામે જીતવું કેવી રીતે – Successful Stress-management
અત્યાર સુધીના બધાજ લેખોમાં આપણે બસ ખરાબ સમાચારો જ વાંચતા આવ્યા છીએ. હવે તો આપણને આશ્ચર્ય એમ થતું હશે કે આપણે કેવી રીતે આમ સામાન્ય જીવન વિતાવી શકીએ છીએ. આપણે બધાજ કેમ જીવનથી થાકીને હારી નથી ગયા? આપણે સમજીએ છીએ કે અમુક વ્યક્તિઓ તણાવ નો સામનો વધારે સક્ષમતા થી કરી શકે છે અને અન્ય લોકોContinue reading “તણાવ સામે જીતવું કેવી રીતે – Successful Stress-management”
તણાવ, તંદુરસ્તી અને સામાજિક-આર્થિક પરિસ્થિતિ – Stress, Health and socioeconomic status
આપણે અત્યાર સુધી એ વાત સમજ્યા કે કોઈ રોગ પાછળના જીવવિજ્ઞાનને સમજવા માટે તે રોગ કયા વ્યક્તિના સંદર્ભમાં છે તે જાણવું જરૂરી છે. તેમજ હવે આપણે એક નવા સંદર્ભ તરીકે એમ જાણીશું કે તે વ્યક્તિ કેવા સમાજ માં રહે છે. તમે કેવા સમાજમાં રહો છો એના કારણે તમારી તંદુરસ્તી પર કેવી અસર પડે છે? અનેContinue reading “તણાવ, તંદુરસ્તી અને સામાજિક-આર્થિક પરિસ્થિતિ – Stress, Health and socioeconomic status”
તણાવ સાથેની ચિંતા, દુશ્મનાવટ, દમન અને વળતર – Anxiety, Hostility, Repression, and Reward
આ લેખમાં આપણે સમજીએ કે તણાવને (stress related) કારણે કોઈ વ્યક્તિના માનસ અને વર્તન (psychiatric and behavioral changes) પર કેવી અસર પડે છે. પહેલા વાત કરીએ ચિંતા (anxiety) વિષે. તણાવને કારણે ડીપ્રેશન કરતા વધારે લોકો ચિંતાથી પીડાતા હોય છે. મગજના મધ્યમાં રહેતો ભાગ જેને અમીગ્ડેલા (amygdala) તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યક્તિના ભય અને ફોબિયાContinue reading “તણાવ સાથેની ચિંતા, દુશ્મનાવટ, દમન અને વળતર – Anxiety, Hostility, Repression, and Reward”
તણાવ અને ડીપ્રેશન – Stress and depression
આગળ વાંચ્યું એમ ડીપ્રેશન થી પીડાવુ એ કોઈ વ્યક્તિ માટે કદાચ જાણે સોથી ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થવા બરાબરની અનીભુતી હોઈ શકે, અને તેનું કારણ છે તેનું રોગલક્ષણ. વિચારો કે કોઈ વ્યક્તિ કેન્સરથી પીડાતી હોય, તો ઘણા કિસ્સામાં તે દર્દી પાસેથી એવું સંભાળવા મળશે કે “મારે કોઈ મરવાની ઈચ્છા નથી, અને હું નથી ઈચ્છતો કેContinue reading “તણાવ અને ડીપ્રેશન – Stress and depression”
તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress
માનસિક તણાવમાં એવું તો શું છે કે જે કોઈ વ્યક્તિને હેરાનગતિ પહોચાડે? આપણે આગળના લેખમાં ત્રણ પરિબળો ચર્ચ્યા – અભિવ્યક્તિના સાધનો, સામાજિક સહકાર અને તણાવની આગાહી કરવાની સમજણ. આ ઉપરાંત એક પરિબળ છે – જીવન પરના નિયંત્રણની અનુભૂતિ. જેમાં કોઈ વ્યક્તિની માન્યતા પ્રમાણે પોતાના જીવન પર પુરતું નિયંત્રણ અનુભવતા હોય તો તેમને તણાવની ખરાબ અસરContinue reading “તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress”
માનસિક તણાવને સમજીએ – Understanding psychological stress
બેબૂન (baboon) વાંદરાની પ્રજાતિ પર થી એક સરસ ઉદાહરણ જાણવા મળ્યું હતું કે જયારે કોઈ એક વાંદરો જીવલેણ જોખમ માંથી બચી ને ભાગી નીકળે તો તરત જ બીજા જાણીતા વાંદરાઓ સાથે એક-બીજાની માવજત કરવામાં સમય વિતાવશે. ઉપરાંત જો કોઈ એક વાંદરાઓ નો સમૂહ સિહ અથવા બીજા કોઈ જાનવર થી બચીને ભાગી આવ્યું હોય તો તરતContinue reading “માનસિક તણાવને સમજીએ – Understanding psychological stress”
તણાવ અને વૃદ્ધત્વ – stress and ageing
સામાન્ય રીતે આપણો ઘડપણ પ્રત્યે નો ખ્યાલ એવો હોય છે જેમાં આપણે એક શાંત જીવન વિતાવતા હોઈએ, ખુબ ધીરજવાન અને સમજદારી ભર્યું વર્તન હોય અને બધીજ વાત માં સુખ-શાંતિ હોય. પણ આ વિચારમાં આપણે તે ભૂલી જઈએ છીએ કે આપણું શરીર આપણે અત્યાર સુધીના વર્ષોમાં જેટલો પણ તણાવ (stress) અનુભવ્યો હશે તેની ભરપાઈ વૃદ્ધ અવસ્થામાંContinue reading “તણાવ અને વૃદ્ધત્વ – stress and ageing”
તણાવ અને નિંદ્રા – stress and sleep
ઘણી વાર, ખાસ કરીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ નોધ્યું હશે, કે રાત્રે સુતા પહેલા જે વાંચ્યું હોય, અથવા કોઈ સંગીત સાંભળ્યું હોય તો તે બીજા દિવસે સવારે તેની યાદ વધારે તાજી હોય છે. ઉપરાંત, અગર જો આગલા દિવસે સવારે આ જ ક્રિયા કરી હોય અને બપોરે જો યાદ કરવામાં આવે તો તે એટલી તાજી નથીContinue reading “તણાવ અને નિંદ્રા – stress and sleep”
તણાવ આવેગ અને નિર્ણય ક્ષમતા – stress impulse control and judgement
મગજમાં રહેલ આગલા ભાગનું આવરણ (frontal cortex of the brain) વિવિધ અટપટા કાર્યોમાં જોડાયેલ હોય છે, જેમાં તે આપણને રોજીંદા જીવનમાં યોગ્ય વર્તન, વ્યવસ્થા અને વ્યૂહરચની સુજ અને ગોઠવણીમાં મદદ કરે છે. તે આપણને અઘરા પણ સાચા રસ્તે લઇ જવા માટે જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ ને ત્યાં જમવા ગયા હો, અને જમવામાંContinue reading “તણાવ આવેગ અને નિર્ણય ક્ષમતા – stress impulse control and judgement”