આગળ વાંચ્યું એમ ડીપ્રેશન થી પીડાવુ એ કોઈ વ્યક્તિ માટે કદાચ જાણે સોથી ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થવા બરાબરની અનીભુતી હોઈ શકે, અને તેનું કારણ છે તેનું રોગલક્ષણ. વિચારો કે કોઈ વ્યક્તિ કેન્સરથી પીડાતી હોય, તો ઘણા કિસ્સામાં તે દર્દી પાસેથી એવું સંભાળવા મળશે કે “મારે કોઈ મરવાની ઈચ્છા નથી, અને હું નથી ઈચ્છતો કેContinue reading “તણાવ અને ડીપ્રેશન – Stress and depression”
Tag Archives: depression
તમારું શરીર અને તણાવ – stress and your body
આ લખાણ વાંચનારા લોકોમાંથી ખૂબ જ ઓછા રક્તપિત્તથી પીડાતા હશે, બાળજન્મ દરમિયાન તેમની માતાને ગુમાવી હશે, અથવા તીવ્ર કુપોષણનો ભોગ બન્યા હશે. તે એટલા માટે છે કે મોટા ભાગે, આપણે કેટલાક સામાન્ય ચેપી રોગો, કુપોષણ અને જાહેર ગંદકીથી પીડાતા નથી. તેના બદલે, આપણે એક એટલું લાંબુ અને સ્વસ્થ જીવન જીવીએ છીએ, કે અંતે આપણે એવાContinue reading “તમારું શરીર અને તણાવ – stress and your body”
કોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?
ક્યારે કોઈ ગધેડા પાસે બેસો, અને એને અમદાવાદના ટ્રાફિક-જામ વિષે સમજાવો – એ નઈ સમજે, ને વિચારશે કે આ કોણ ગાંડો માણસ છે. પણ આપણને ખબર છે કે ટ્રાફિક-જામ કોને કહેવાય, અને આજ વાત માનસિક તણાવ અને માંદગીનો પાયો છે. આપડે કોઈ સામાન્ય રોજીંદા માનસિક તણાવ નો એ સ્તરનો પ્રતિભાવ આપ્યી છીએ, જાણે આપડે કોઈContinue reading “કોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?”