આ લેખમાં આપણે સમજીએ કે તણાવને (stress related) કારણે કોઈ વ્યક્તિના માનસ અને વર્તન (psychiatric and behavioral changes) પર કેવી અસર પડે છે. પહેલા વાત કરીએ ચિંતા (anxiety) વિષે. તણાવને કારણે ડીપ્રેશન કરતા વધારે લોકો ચિંતાથી પીડાતા હોય છે. મગજના મધ્યમાં રહેતો ભાગ જેને અમીગ્ડેલા (amygdala) તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યક્તિના ભય અને ફોબિયાContinue reading “તણાવ સાથેની ચિંતા, દુશ્મનાવટ, દમન અને વળતર – Anxiety, Hostility, Repression, and Reward”
Tag Archives: psychological stress
તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress
માનસિક તણાવમાં એવું તો શું છે કે જે કોઈ વ્યક્તિને હેરાનગતિ પહોચાડે? આપણે આગળના લેખમાં ત્રણ પરિબળો ચર્ચ્યા – અભિવ્યક્તિના સાધનો, સામાજિક સહકાર અને તણાવની આગાહી કરવાની સમજણ. આ ઉપરાંત એક પરિબળ છે – જીવન પરના નિયંત્રણની અનુભૂતિ. જેમાં કોઈ વ્યક્તિની માન્યતા પ્રમાણે પોતાના જીવન પર પુરતું નિયંત્રણ અનુભવતા હોય તો તેમને તણાવની ખરાબ અસરContinue reading “તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress”
માનસિક તણાવને સમજીએ – Understanding psychological stress
બેબૂન (baboon) વાંદરાની પ્રજાતિ પર થી એક સરસ ઉદાહરણ જાણવા મળ્યું હતું કે જયારે કોઈ એક વાંદરો જીવલેણ જોખમ માંથી બચી ને ભાગી નીકળે તો તરત જ બીજા જાણીતા વાંદરાઓ સાથે એક-બીજાની માવજત કરવામાં સમય વિતાવશે. ઉપરાંત જો કોઈ એક વાંદરાઓ નો સમૂહ સિહ અથવા બીજા કોઈ જાનવર થી બચીને ભાગી આવ્યું હોય તો તરતContinue reading “માનસિક તણાવને સમજીએ – Understanding psychological stress”