Design a site like this with WordPress.com
Get started

તણાવ અને નિંદ્રા – stress and sleep

ઘણી વાર, ખાસ કરીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ નોધ્યું હશે, કે રાત્રે સુતા પહેલા જે વાંચ્યું હોય, અથવા કોઈ સંગીત સાંભળ્યું હોય તો તે બીજા દિવસે સવારે તેની યાદ વધારે તાજી હોય છે. ઉપરાંત, અગર જો આગલા દિવસે સવારે આ જ ક્રિયા કરી હોય અને બપોરે જો યાદ કરવામાં આવે તો તે એટલી તાજી નથીContinue reading “તણાવ અને નિંદ્રા – stress and sleep”