તણાવ અને શિશુવિકાસ – stress and child development

જો તમે કોઈ શિશુને સતત તણાવ વાળા પરીયાવારણમાં (stressful environment) ઉછેરો, તો તમે નોધી શકશો કે તેનો શારીરિક વિકાસ ધીમી ગતિએ થઇ રહ્યયો છે. આનું કારણ શું? તો આપણે આગળના લેખોમાં વાંચ્યું એમ વૃદ્ધિને લગતા હોર્મોન્સના (hormones) સ્ત્રાવ માં ઘટાડો, ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સમાં વધારો, અને તણાવનું નિયમન કરતા સ્વસંચાલિત ચેતા તંત્રની (sympatheticContinueContinue reading “તણાવ અને શિશુવિકાસ – stress and child development”

Design a site like this with WordPress.com
Get started